કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશક: લોકગીત પ્રકાશન
આપેલ તમામ
પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ
પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ?

શિક્ષણ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

લદાખ
જમ્મુ કાશ્મીર
ગોવા
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP