GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે ?

વ્યવસ્થાપક સમિતિ
રાજ્યસરકાર
પગાર પંચ
રજિસ્ટ્રાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ધારો કે એક ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને મધની એક બોટલ ખરીદો છો, તો ખરીદી વખતે તેની ઉપર કયા લોગો અનુક્રમે તપાસશો ?

ISI અને વુલમાર્ક
એગમાર્ક અને ISI
ISI અને એગમાર્ક
હોલમાર્ક અને એગમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ?

ગોપાલકૃષ્ણ ગોખલે
વિલીયમ બેન્ટિક
વિનોબા ભાવે
સર એડવર્ડ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP