કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ?

ઓડિશા
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ?

4 ડિસેમ્બર
5 ડિસેમ્બર
7 ડિસેમ્બર
6 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ?

કેરળ
કર્ણાટક
આંધ્રપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ન્યૂ દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તી કરવામાં આવી ?

મહેશ મિશ્રા
હેમંત ગુપ્તા
નિલેષ ઉપાધ્યાય
પુષ્યેષ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP