બાયોલોજી (Biology) DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ? ડીઓક્સિ રિબ્યુલોઝ ડીઓક્સિરિબોઝ ડાયસૅકૅરાઈડ રિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ ડીઓક્સિરિબોઝ ડાયસૅકૅરાઈડ રિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીણ અને ચરબી એકબીજાથી કઈ બાબતે જુદા પડે છે ? લિપિડના પ્રકાર આપેલ તમામ ફેટીઍસિડની ગેરહાજરી આલ્કોહોલના પ્રકાર લિપિડના પ્રકાર આપેલ તમામ ફેટીઍસિડની ગેરહાજરી આલ્કોહોલના પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ? કેલ્શિયમ નાઈટ્રોજન સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ નાઈટ્રોજન સલ્ફર મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP