બાયોલોજી (Biology)
કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

પ્લાસ્મીડ
કશા
ફિમ્બી
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
સજીવના કદમાં વૃદ્ધિ
સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવની વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ?

માયોસીન
કેરેટીન
એક્ટિન
ટ્યુબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
RuBisCO નું પૂર્ણ નામ

રિબ્યુલોઝ બાય કાર્બોક્ઝાઈલેઝ ઓક્સિજનેઝ
રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાયલેઝ ઓક્સિજનેઝ
રિબ્યુલોઝ ફોસ્ફેટ કાર્બોકઝાઈલેઝ
રિબોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાઈલેઝ ઓક્સિજનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ?

દ્વિગુણન થાય
રૂપાંતરણ થાય
વિભેદન થાય
વિઘટન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ?

સ્ક્લેરોપ્રોટીન
ક્લોરોફિલ
કોલેજન
RuBisCO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP