Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

કીક્કલી
મુઝરા
નાધિયા
અંકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

1024 ઘન સેમી
512 ઘન સેમી
125 ઘન સેમી
750 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ચંદીગઢ
ઉટકમંડ
મસુરી
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP