Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ___ dogs seldom bite. Barked Barking Bark Having barked Barked Barking Bark Having barked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. ભાબર મલબાર નીલગિરી સાતપુડા ભાબર મલબાર નીલગિરી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Stars ___ not ___ at daytime. may, shine do, shine will, shine are, shined may, shine do, shine will, shine are, shined ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? પુરુષ સ્ત્રી નાન્યતર જાતિ આપેલ પૈકી એક પણ નહીં પુરુષ સ્ત્રી નાન્યતર જાતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP