કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) પુરસ્કાર 2022 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ આપેલ તમામ સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ આપેલ તમામ સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન શ્રીકૃષ્ણ દેવી સીતામાતા ભગવાન શ્રીરામ ભગવાન બુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ દેવી સીતામાતા ભગવાન શ્રીરામ ભગવાન બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ યુનાની દિવસ ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP