કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ?

19થી 15 જાન્યુઆરી
10થી 16 જાન્યુઆરી
17થી 23 જાન્યુઆરી
13થી 19 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ?

721 ચો.કિ.મી.
925 ચો.કિ.મી.
629 ચો.કિ.મી.
571 ચો.કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉર્જિત પટેલ
કે.વી.સુબ્રમણ્યન
રઘુરામ રાજન
ડૉ.વી.અનંત નાગેશ્વરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
તેલંગાણા
અરૂણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP