કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? Intel IBM સેમસંગ એપલ Intel IBM સેમસંગ એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2021 2020 2019 2018 2021 2020 2019 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ક્યા એરપોર્ટને દેશનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ એરપોર્ટ બનાવશે ? લેહ એરપોર્ટ જયપુર એરપોર્ટ દીવ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ લેહ એરપોર્ટ જયપુર એરપોર્ટ દીવ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળેથી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ ગાંધીનગર પુણે નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? મરાઠી રાજસ્થાની હિન્દી આસામી મરાઠી રાજસ્થાની હિન્દી આસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ફાન્સ નોર્વે અમેરિકા ઈંગ્લેન્ડ ફાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP