વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો. (i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે. (ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે. (iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ?