કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? સુખોઈ 30 MK-1 સુખોઈ Su-57 HAL તેજસ MK-2 મિગ 29-K સુખોઈ 30 MK-1 સુખોઈ Su-57 HAL તેજસ MK-2 મિગ 29-K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? ભારત ઈરાન ઉઝબેકિસ્તાન આપેલ તમામ ભારત ઈરાન ઉઝબેકિસ્તાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ બંને અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? ચીન ભારત અમેરિકા રશિયા ચીન ભારત અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ? ટ્રીપલ કેનોપી કાલા શ્રીકોવ દસોલ્ટ સિસ્ટમ્સ અમ્મો એન્જિનિયરિંગ ટ્રીપલ કેનોપી કાલા શ્રીકોવ દસોલ્ટ સિસ્ટમ્સ અમ્મો એન્જિનિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP