વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ?

અગ્નિ
પૃથ્વી, આકાશ
ત્રિશૂળ, નાગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CERT-In શું છે ?

સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર
સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા
સોફટવેર એક્સપોર્ટ યુનિયન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.
(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.
(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.
(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.

i અને ii
માત્ર ii અને iii
i, ii, અને iii
માત્ર ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈસરો દ્વારા સચાલિત અત્યાર સુધીના ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન પૈકી સૌથી વધુ સમય 2 કલાક 15 મિનિટ સુધી ચાલનારુ મિશન કર્યું છે ? ‌

PSLV C - 36
PSLV C - 35
PSLV C - 34
PSLV C - 37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે જણાવેલ સંરક્ષણ સંબંધીત વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓ સ્વદેશમાં બનાવવામાં આવે છે ?

રડાર ઇમેજિંગ સેટેલાઈટ
તેજસ
નાગ-એન્ટી ટેન્ક મિસાઈલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.

1 જાન્યુઆરી, 1995 પહેલા
1 જાન્યુઆરી, 1998 પહેલા
1 જાન્યુઆરી, 1967 પહેલા
1 જાન્યુઆરી, 1963 પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP