કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કલ્યાણસિંહ ક્યા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? દિલ્હી બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ દિલ્હી બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 57 કિગ્રા 67 કિગ્રા 73 કિગ્રા 49 કિગ્રા 57 કિગ્રા 67 કિગ્રા 73 કિગ્રા 49 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.મનમોહનસિંહ એન.કે.સિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન ડૉ.મનમોહનસિંહ એન.કે.સિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? કોલકાત્તા બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી કોલકાત્તા બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP