Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-વિકાસ
ઈ-ધરા
ઈ-ખેડૂત
ઈ-પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

લોક સભાના સ્પીકર
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગરમ તાવો શરીર પર અડાડવો
મહેણાં મારવાં
ધ્રુત્કારી કાઢવુ
સુખ દુઃખનો અનુભવ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP