કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT રુડકી IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ? 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તાજેતરમાં '2593'નો ઠરાવ પસાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. આપેલ તમામ તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મેરીટાઈમ એફેર્સ ડાયલોગનું આયોજન કર્યું હતું ? સિંગાપુર ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન સિંગાપુર ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની કેટલામી બેઠકની અધ્યક્ષતા કરી હતી ? 23 મી 24 મી 22 મી 21 મી 23 મી 24 મી 22 મી 21 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+1 T+3 T+4 T+2 T+1 T+3 T+4 T+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP