કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 2011 વર્ષ 2017 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 2011 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશનકિંગ સાગર સંપર્ક ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ઓશનકિંગ સાગર સંપર્ક ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા આપેલ બંને એક પણ નહીં ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ત્રીજી વર્લ્ડ હિન્દુ કૉંગ્રેસ (WHC) 2023નું આયોજન ક્યા કરાશે ? ટોક્યો કાઠમંડુ બેંગકોક દુબઈ ટોક્યો કાઠમંડુ બેંગકોક દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP