GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજના ___ સાથે સંલગ્ન છે. કરદાતાઓ આપેલ પૈકી એક પણ નહીં સ્ટોક માર્કેટ બેન્કિંગ કરદાતાઓ આપેલ પૈકી એક પણ નહીં સ્ટોક માર્કેટ બેન્કિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે - ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ___ હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે ? અષ્ટસિધ્ધ દાંડીવાળા શ્રી કૃષ્ણ મંદિર કચોરીયું અષ્ટસિધ્ધ દાંડીવાળા શ્રી કૃષ્ણ મંદિર કચોરીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થશે ? 77 આપેલ પૈકી એક પણ નહીં 66 49 77 આપેલ પૈકી એક પણ નહીં 66 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ___ હતા. ટંકશાળના અધિકારી જંગલોના સંચાલક વેપાર અને વાણિજ્યના વડા સરકારી ખેતીના સંચાલક ટંકશાળના અધિકારી જંગલોના સંચાલક વેપાર અને વાણિજ્યના વડા સરકારી ખેતીના સંચાલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ? પંચસખા શરણિયા સહજિયા ઈસ્માઈલિયા પંચસખા શરણિયા સહજિયા ઈસ્માઈલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP