Loading [Contrib]/a11y/accessibility-menu.js
સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?
સંસ્થા (Organization)
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ?
સંસ્થા (Organization)
ICAR-નેશનલ બ્યૂરો ઓફ ફિશ જિનેટિક રિસોર્સીસ (NBFGR) ક્યા આવેલું છે ?
સંસ્થા (Organization)
વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ?