કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તત્કાળ EMI સુવિધા 'EMI@ઈન્ટરનેટ બેન્કિંગ' લૉન્ચ કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે ? ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ? કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? મેરા રેશન e-PDS રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં AIBA ચેમ્પિયન અને વેટરન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? ઉમર ક્રેમલેવ માઈકલ ફિલિપ કારુથ નિકોલા એડમ્સ મેરી કોમ ઉમર ક્રેમલેવ માઈકલ ફિલિપ કારુથ નિકોલા એડમ્સ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? UNDP UNEP UNICEF વર્લ્ડ બેંક UNDP UNEP UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP