સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે કઠોળ અનાજ ફળો માંસ કઠોળ અનાજ ફળો માંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1899 1919 1939 1929 1899 1919 1939 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ વિડાલ કસોટી પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ વિડાલ કસોટી પેપસ્મિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે ? સિસ્મોગ્રાફ કેસ્કોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ સિસ્મોગ્રાફ કેસ્કોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP