GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ? Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Registers → Purchase Register Gateway of Tally → Display → Sales Register Gateway of Tally → Display → Account Books → Purchase Register Gateway of Tally → Account Books → Sales Register Gateway of Tally → Registers → Purchase Register ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ? અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ? માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ? તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ). બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત. રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત. તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત. તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ). બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત. રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત. તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ? રૂપિયા 3 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP