કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? ગુજરાત મહારાષ્ટ્ર નવી દિલ્હી રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર નવી દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ? ગુજરાત રાજસ્થાન હૈદરાબાદ આસામ ગુજરાત રાજસ્થાન હૈદરાબાદ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? પશ્ચિમ બંગાળ મેઘાલય ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મેઘાલય ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પેગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 20 એપ્રિલ 26 એપ્રિલ 28 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 26 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? ચેન્નાઈ દિલ્હી મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ ચેન્નાઈ દિલ્હી મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP