GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો. (1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે. (2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે. (3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે. (4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.