કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 11 10 5 18 11 10 5 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે દિવ્યાંગ જનો (PWD) માટે નવી મુસદ્દા રાષ્ટ્રીય નીતિ લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવી મોડલ સ્કૂલોનું નામ શું છે ? PM શ્રી સ્કૂલ PM આદર્શ સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM મોદી સ્કૂલ PM શ્રી સ્કૂલ PM આદર્શ સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM મોદી સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP