કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર વિયેતનામ બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? ઓમાન કઝાકિસ્તાન ઈજિપ્ત માલદીવ ઓમાન કઝાકિસ્તાન ઈજિપ્ત માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ (9 ઑગસ્ટ) ક્યા મનાવાયો હતો ? તાપી સુરત દાહોદ ડાંગ તાપી સુરત દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) અત્યારસુધીમાં ભારતે એશિયા કપની કેટલીવાર ટ્રોફી જીતી છે ? 7 5 9 6 7 5 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? ઉડિયા મરાઠી બંગાળી મલયાલમ ઉડિયા મરાઠી બંગાળી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કાપડ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કાપડ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP