Talati Practice MCQ Part - 2
રેફ્રીજિરેટરમાં કૂલન્ટ રૂપે ____ ગેસનો ઉપયોગ થાય છે ?

હિલિયમ
એમોનિયા
નાઈટ્રોજન
કાર્બન ડાયોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીનગર
ગુજરાત
પાટનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP