કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) EYના રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે ? 2030 2047 2025 2041 2030 2047 2025 2041 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા ચોથા પ્રથમ પાંચમા ત્રીજા ચોથા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ દેહરાદૂન જયપુર ગુવાહાટી હૈદરાબાદ દેહરાદૂન જયપુર ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત ક્યા દેશની સ્પેશિયલ ફોર્સીસ સાથે પ્રથમ વખત કવાયત યોજશે ? ઓસ્ટ્રિયા ઈજિપ્ત ન્યૂઝિલેન્ડ ઇથોપિયા ઓસ્ટ્રિયા ઈજિપ્ત ન્યૂઝિલેન્ડ ઇથોપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP