GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. અનંત ન્યુનત્તમ મહત્તમ અચળ અનંત ન્યુનત્તમ મહત્તમ અચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે ? ઝિંક લેડ કાર્બન (ગ્રેફાઇટ) પ્લેટિનમ ઝિંક લેડ કાર્બન (ગ્રેફાઇટ) પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ પૃથ્વી સ્ત્રગ્ઘરા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ઘરા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો (AB) = 75, (αB) = 150, (αβ) = 50 હોય અને જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય તો (Aβ) ની કિંમત કેટલી થશે ? 25 75 100 50 25 75 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. શામળાનો વિવાહ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP