કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FALCON શિલ્ડ-2023 અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવશે ? ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ લૉન્ચ કરી ? IRCTC રેલવે મંત્રાલય NHAI એકપણ નહીં IRCTC રેલવે મંત્રાલય NHAI એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ? રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ભાવનગર રાજકોટ સુરત વડોદરા ભાવનગર રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન યુક્રેન અને રશિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન યુક્રેન અને રશિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ માનવતાવાદી દિવસ (World Humanitarian Day) ક્યારે મનાવાય છે ? 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP