GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૨૬ જાન્યુઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૨૬ જાન્યુઆરી ૨૦૨૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ?

150
100
200
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

સતલાસણા
જોટાણા
વિસનગર
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP