ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? દસમી અગિયારમી નવમી બારમી દસમી અગિયારમી નવમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ઘર્ષણ યુક્ત બેરોજગારી માળખાકીય બેરોજગારી છુપી બેરોજગારી ચક્રીય બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી માળખાકીય બેરોજગારી છુપી બેરોજગારી ચક્રીય બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણકય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણકય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1850 1980 1901 1861 1850 1980 1901 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 324 316 308 306 324 316 308 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'OTCEI' કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે ? ભારત ફ્રાંસ અમેરિકા બ્રાઝિલ ભારત ફ્રાંસ અમેરિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP