કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી IIT રુડકી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં મંગલુરૂ કમ્બાલા (બળદની દોડ)નું આયોજન કરાયું હતું ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? અમદાવાદ ભરૂચ સુરત જામનગર અમદાવાદ ભરૂચ સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB ADB NDB વર્લ્ડ બેંક AIIB ADB NDB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP