કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ?

વિશાખાપટ્ટનમ
પણજી
મુંબઈ
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ?

વડોદરા
ગાંધીનગર
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશકના આલિયા મીર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એવોર્ડ જીતનારા પ્રથમ મહિલા બન્યા ?

જમ્મુ-કાશ્મીર
દિલ્હી
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP