કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? ઈંગ્લેન્ડ ભારત નેપાળ બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ભારત નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? ઈન્દોર મુંબઈ ભોપાલ નાગપુર ઈન્દોર મુંબઈ ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? નાગાલેન્ડ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક નાગાલેન્ડ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ બ્લુશીપ હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ બ્લુશીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP