GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Everybody likes his ___ simplicity. childlike childish childs childist childlike childish childs childist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1967 1969 1968 1966 1967 1969 1968 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 31, 37, 49 17, 21, 29 41, 47, 53 13, 15, 23 31, 37, 49 17, 21, 29 41, 47, 53 13, 15, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. એસ.આર. ઐયર નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન ભરતભાઈ ગરીવાલા એસ.આર. ઐયર નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન ભરતભાઈ ગરીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP