GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :___ friends he has are all poor. Fewer Few A few The few Fewer Few A few The few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? બાઈ અમૃતા મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ રાવ દુદાજી બાઈ અમૃતા મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ રાવ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા મેરુ રે ડગે પૂણ્યશ્લોક ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા મેરુ રે ડગે પૂણ્યશ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 110 આર્ટિકલ - 120 આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 આર્ટિકલ - 110 આર્ટિકલ - 120 આર્ટિકલ - 111 આર્ટિકલ - 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર - વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP