Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with correct prepositions : “Fill the glass ___ water.” from with bye within from with bye within ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક કેન્દ્ર ત્રિજ્યા જીવા સ્પર્શક કેન્દ્ર ત્રિજ્યા જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with article, “He died ___ year ago.” a few an the a few an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બેટ નેસ મેરુ બંદર બેટ નેસ મેરુ બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા રોબર્ટ ક્લાઈવ કોલંબસ કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા રોબર્ટ ક્લાઈવ કોલંબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP