Talati Practice MCQ Part - 8 Fill in the blank.adjective form of enemy is ___ enimical enemity inimical enimic enimical enemity inimical enimic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? શ્રી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 2/315 1/221 1/12 1/26 2/315 1/221 1/12 1/26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ? 750 500 600 900 750 500 600 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ભુરિયા સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ભુરિયા સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP