GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:Go back ___ you came. when where whither whence when where whither whence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint મા ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે ? Slides Outline Task Text Slides Outline Task Text ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? અનન્વય આંતરપ્રાસ રૂપક વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-11-1949 26-01-1950 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 15-08-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP