Talati Practice MCQ Part - 8 Fill in the blank.He has been living in Bombay ___ last ten years. by before for since by before for since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 24 મીટર 10 મીટર 38 મીટર 28 મીટર 24 મીટર 10 મીટર 38 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? કથકલી ભરતનાટ્યમ્ મણિપુરી કુચીપુડી કથકલી ભરતનાટ્યમ્ મણિપુરી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? પારસી મેમણ ખોજા યહુદી પારસી મેમણ ખોજા યહુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.આર્મર હેનસન ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.લુઈ પાશ્વર ડૉ.આર્મર હેનસન ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ? સુનયના વિપ્રા ગોમતી યમુનાજી ઘાટ સુનયના વિપ્રા ગોમતી યમુનાજી ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP