GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He has few grey ___ in his beard. hair hairs hare haire hair hairs hare haire ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત પુષ્પગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત પુષ્પગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. તો, કે, તો પણ એટલે, તેથી, તો કે, તો, તોપણ અને, જ્યાં, માટે તો, કે, તો પણ એટલે, તેથી, તો કે, તો, તોપણ અને, જ્યાં, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' જેનું મૂળ હોય તેવો શબ્દ પાંદડા વગરનું હોય તે આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ પાંદડા વગરનું હોય તે આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP