GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.Kolkata is ___ from the equator than colombo. more farther farther further furthest more farther farther further furthest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સામાન્ય રીતે ચાલુ ગુણોત્તરના કયા પ્રમાણને આદર્શ / સંતોષકારક માનવામાં આવે છે ? 2:1 1:1 0.5:1 3:1 2:1 1:1 0.5:1 3:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? બોડીને કાંસકી ખોવાઈ ગઈ. વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે. બોડીને કાંસકી ખોવાઈ ગઈ. વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કયા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ? અંતિમ ઓડિટ સતત ઓડિટ આંતરિક ઓડિટ વચગાળાના ઓડિટ અંતિમ ઓડિટ સતત ઓડિટ આંતરિક ઓડિટ વચગાળાના ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. આમનોંધ ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં કાચું સરવૈયું આમનોંધ ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં કાચું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP