GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blanks with the correct form of the verbs in the Simple Present Tense."Kiran ___ not ___ the plants." (do + water) did, watering does, water do, water does, watering did, watering does, water do, water does, watering ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. રેન્ડ હેમચંદ્રાચાર્ય પિંગળા બર્નુલી રેન્ડ હેમચંદ્રાચાર્ય પિંગળા બર્નુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? સુરેશભાઈ મહેતા છબીલદાસ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ સુરેશભાઈ મહેતા છબીલદાસ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? કાત્યોકનો મેળો આમલી અગિયારસનો મેળો ગોળ ગધેડાનો મેળો ગાય ગોહાટીનો મેળો કાત્યોકનો મેળો આમલી અગિયારસનો મેળો ગોળ ગધેડાનો મેળો ગાય ગોહાટીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 586 સે.મી² 616 સે.મી² 356 સે.મી² 496 સે.મી² 586 સે.મી² 616 સે.મી² 356 સે.મી² 496 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + Esc Alt + Del Shift + Esc Ctrl + Esc Alt + Esc Alt + Del Shift + Esc Ctrl + Esc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP