GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with article.France is ___ European country. A An No article The A An No article The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ? કાકી માતા પુત્રી મામી કાકી માતા પુત્રી મામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 34 38 36 39 34 38 36 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ? ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? આપેલ પૈકી કોઈ નહીં કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP