GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the appropriate option for the underlined part : He was reared by his uncle and aunt. back-viewed grew up grown by brought up back-viewed grew up grown by brought up ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ water runs always deep. Steel Steal Still Stil Steel Steal Still Stil ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ? કવિ કલાપી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી જયંતિ દલાલ કવિ કલાપી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1920માં ગુજરાત વિધાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? ડાહ્યાભાઈ મહેતા બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાબાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાબાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP