Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

પાટણ
મહેસાણા
સાબરકાંઠા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?

15 ઓગસ્ટ, 1959
2 ઓક્ટોબર, 1959
30 જાન્યુઆરી, 1959
26 જાન્યુઆરી, 1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

જોયું
વિદ્યાર્થીઓ
શાંત
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP