કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 130મો 129મો 131મો 128મો 130મો 129મો 131મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? તુર્કિયે અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા તુર્કિયે અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બિહાન મેળો ક્યા રાજ્યની કોંધ જનજાતિ દ્વારા મનાવાય છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP