વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રસ એક્સાઈડ
મિથેન
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

મહાવીરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અશ્વિન' એ શું છે ?

એક ઉપગ્રહ
પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ
એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ
ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

i & ii
i & iii
ii & iii
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP