GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ fresh fruits ___ good for health. Eat, is Eating, is Eating, are Eating, will Eat, is Eating, is Eating, are Eating, will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ + નાકર રત્ન + અકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર રત્ના + કર રત્ન + આકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ? આધાર વર્ષ ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ આધાર વર્ષ ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જો ફીશરનો સૂચકઆંક 195 અને લાસ્પારેનો સૂચકઆંક 225 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશેે ? 138 169 210 217 138 169 210 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 0 અને 3 3 અને 0 0 અને -3 0 અને 0 0 અને 3 3 અને 0 0 અને -3 0 અને 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP